|
|
Roopaben Mithalalji Trivedi
|
"ઔદિચ્ય ગોરવાલ બ્રાહ્મણ" બામણેરા (રાજ.) નિવાસી, હાલ અંધેરી-મુંબઇ, ગં. સ્વ. રૂપાબેન મીઠાલાલજી ત્રીવેદી તા. ૨૨.૦૫.૨૦૧૭ ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. તેઓ સ્વ. મીઠાલાલ શાલીગ્રામજી ત્રીવેદી ના ધર્મપત્ની, તે નંદકિશોર, ભરત, અરવિંદ, પુષ્પા પન્નાલાલજી દવે ના માતુશ્રી, તે દેવી, અમીતા, આરતી ના સાસુ, તે રોમિલ, કુનાલ, નિકિતા ના દાદી, તે નિધી રોમિલ ત્રીવેદી ના દાદી સાસુ, તે કલ્પેશ, મીત્તલ હીરેન કરમાવત ના નાની, તે સ્વેતા ના નાની સાસુ, તે સ્વ. સુમઠીબેન ગૌરીશંકરજી બુધિયા, સ્વ. ગંગાબેન કેવલરામજી દવે, સ્વ. સુંદરબેન ચુન્નીલાલજી કાપડીયા, સ્વ. ધરમદત્તજી, રતિલાલજી ના ભાભી, તે ઉથમણ નિવાસી સ્વ. જગનેશ્વર તેજરામજી દવે ના સુપુત્રી, તે સ્વ. ચંપકલાલ, કાંતીલાલ, સ્વ. જશોદાબેન, સ્વ. ચંચલબેન, સ્વ. જમનાબેન ના બહેન. તેમની બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૮.૦૫.૨૦૧૭, રવિવાર ના રોજ, સરદાર પટેલ બાગ, પારલેશ્વર રોડ, વિલેપાર્લે (પૂર્વ), મુંબઇ-૪૦૦૦૫૭, ખાતે સાંજે ૫:૦૦ થી ૭:૦૦ રાખેલ છે. લૌકીક પ્રથા બંધ છે.
|
|
22-05-2017
|
|
|
|
|
|
|
|